Free Ration Distribution At Gujarat Ration Shops From April Month : Vijay Rupani | ABP Asmita

शेयर करें
एम्बेड करें
 • Free ration distribution at Gujarat ration shops from April month : Vijay Rupaniએપ્રિલ માસથી ગુજરાતની રેશન શોપ્સમાં નિ: શુલ્ક રેશન વિતરણ: વિજય રૂપાણી |વધુ સમાચારો મેળવવા માટે નીચે અમારી સાથે જોડાવો અને અમારી વેબસાઇટ પર વધુ વાંચો gujarati.abplive.com/
  To Subscribe our TV-india channel, click here: tv-india.com/c/3C6_1ETXfE807LltDbKYxg.html
  Social Media Handles:
  Facebook: abpasmita/
  Twitter: abpasmitatv
  Watch Live on abpasmita.abplive.in/live-tv
  Download ABP App for Android: play.google.com/store/apps/details?id=com.winit.starnews.hin&hl=en
  Download ABP App for Apple: itunes.apple.com/in/app/abp-live-abp-news-abp-ananda/id811114904?mt=8

टिप्पणियाँ • 80

 • NV Hindi Kahaniya
  NV Hindi Kahaniya 47 मिनट पहले

  Thanks

 • Knowledge Fanda Montusinh
  Knowledge Fanda Montusinh 10 घंटे पहले

  તેલ કોણ આપશે ભાઈ

 • Himmat Jogdiya
  Himmat Jogdiya 11 घंटे पहले

  હા રુપાણી સરકાર માનવ સેવાએજ પ્રભુ હા, વીજય

 • Ajaysnl Solnki
  Ajaysnl Solnki 11 घंटे पहले

  Hamare pass NIC ration card so kariye

 • Karankumar Salat
  Karankumar Salat 14 घंटे पहले +1

  આવૃ બધું ના બોલૉ જનતા ને ના છેતરો

 • jadav alpesh
  jadav alpesh दिन पहले

  અમને તો વ્યક્તિ દીઠ ૨ કિલો ઘઉં આપે છે એની ફરિયાદ ક્યાં કરવી

 • Mayur Gohil
  Mayur Gohil दिन पहले

  આ લોકડાઉનમાં ઓછા શાકભાજી માં બનાવી શકાય એવી વાનગીઓનું મેનું | અનાજનો બગાડ ન થાય એ માટે નું મેનુ |
  tv-india.com/vid/fZ1klsiov8TNy3o/vidiyo.html

 • Ashok Kundra
  Ashok Kundra 2 दिन पहले

  Mai kaha par samprk karu

 • Ashok Kundra
  Ashok Kundra 2 दिन पहले

  Mai Chand khada me hu Rasan KE liye kaha par samprk karu
  Mob no-- 9979091338

 • Techie Tush
  Techie Tush 3 दिन पहले +1

  Valand, kumbhkar Eva bija ghana self employed loko nu shu, je roj kamay chhe ane roj khay chhe

 • Techie Tush
  Techie Tush 3 दिन पहले +1

  Mafat.. mafat.. mafat.... Hamne bhi to aapko mafat me private plane diya hai....

 • Lalit Sharma
  Lalit Sharma 3 दिन पहले

  हमारा तो रेशन कार्ड नही है इधर का मैं सूरत में रहता हूँ m.p.का रहने बाला हूँ नहीं मिला तो किससे संपर्क करना है साहब

 • Dilip Solanki
  Dilip Solanki 3 दिन पहले

  રાશનકાર્ડ ના હોય તેવા લોકો ને રાશન મળશે કે નહીં કે પછી તે લોકો કાળા મોતે મરશે કે પછી રાશન આપ વામાં આવ છે

 • Desai bhavesh Desai bhavesh
  Desai bhavesh Desai bhavesh 3 दिन पहले

  Amane to hapu chu nahi aalta ke resan kad bandh thay gayu chu

 • Aditi Meswaniya
  Aditi Meswaniya 3 दिन पहले

  Stop that glass breaking noise...it distracts badly.

 • Inner Voice
  Inner Voice 4 दिन पहले

  Jiska rasan card nhi hai uska kya

 • B
  B 4 दिन पहले +1

  Pan jeni pase resen kad nathi te shu karse bhukhya marse amara pan jeva gariba loko nu kon sabhale che

 • jigar Solanki
  jigar Solanki 4 दिन पहले

  બઘુ બંધ છે
  પણ બેંક ના હપ્તા અને મકાન હપતા / Light Bill અને સ્કુલ ની ફી ચાલુ છે
  તે બંધ કરાવો
  નાનો માણસ ક્યાંથી હપ્તો ભરશે કેવી રીતે ભરશે , કેવી રીતે કરી શકે.
  ભારત સરકાર ને નિવેદન છે કે જ્યા સુધી corona નું Lock down closed નાં થયા ત્યાર સુધી બૈક, સ્કુલ, ઈલેક્ટ્રીક સિટી વાળા પણ બે મહિના ની છૂટ આપે
  બધા લોકો શેર કરો.

 • Parmar Chetan
  Parmar Chetan 4 दिन पहले +1

  APL. Hoy Tene Kay Kem maltu nthi.
  Atiyare malse K ny

 • Rohan kumar rk
  Rohan kumar rk 4 दिन पहले

  Madrcod rupani sale jis grib ke pass rasncad nhi he o ky kre ge bta harmi bjp ke neto o garib ky krega

 • Lakum Mehul
  Lakum Mehul 4 दिन पहले

  Please available food and vegetables provided home delivery by municipalities, panchayat.

 • Gangs of Vyangpur
  Gangs of Vyangpur 4 दिन पहले

  Rashan to free chhe pan lewa jao to police aawu kare chhe
  tv-india.com/vid/hZiiudKbmKbRz3I/vidiyo.html

 • Create
  Create 4 दिन पहले

  Khali vatu karya thi su

 • Health awernes
  Health awernes 4 दिन पहले

  Aava kach na Todo kharab lage chhe

 • POOJA JAIN
  POOJA JAIN 5 दिन पहले

  Clg ki exam kab hogi

 • Ek prem
  Ek prem 5 दिन पहले

  Jane pas reson cada nethi ei su kar ??????

 • Truth Always Win
  Truth Always Win 5 दिन पहले

  Government ne koi sahay na karta to tamne khare khar gareeb ni seva karvi hoy to jate karjo. Baki Gov ne paisa aapya to tamne e paisa kyo kharch karyo koi hisaab nai Male. Ane hisaab magsho to tame desh drohi ane gaddar thay jasho. Gareeb ne aaj khare khar help ni zarur chhe ane te aapde khud karvi padshe.

 • Truth Always Win
  Truth Always Win 5 दिन पहले

  🔴 *સરકારને દાન, ફંડ આપતા પહેલા ૧૦૦ વાર વિચારજો.* 🙏
  - બેજવાબદાર સરકારની મોડ્સ ઓપરેન્ડી સમજો. પછી ફાવે તો દાન આપજો. 🙏
  હેમંત કુમાર શાહ (અર્થશાસ્ત્રી) ની આ પોસ્ટ વાંચો. 🙏
  -----
  ગુજરાત મુખ્ય મંત્રી રાહત ફંડ: બંધારણ, કાયદો અને સુશાસનના સિદ્ધાંતોનો સરેઆમ ભંગ
  - પ્રો. હેમંતકુમાર શાહ
  અત્યારે કોરોના વાયરસના સંદર્ભમાં ગુજરાત સરકાર મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકોને દાન આપવા અપીલ કરી રહી છે અને લોકો પણ ઉદાર મને તેમાં નાણાં આપી રહ્યા છે. તુલનાત્મક રીતે સુખી લોકો, સંસ્થાઓ અને કંપનીઓ આ ફંડમાં નાણાં આપે છે. પરંતુ આ ફંડના વહીવટના સંદર્ભમાં કેટલાક પાયાના સવાલો ઊભા થાય છે. પારદર્શિતા અને સુશાસનની બહુ મોટી વાતો કરવામાં આવે છે પણ એ સિદ્ધાંત ગુજરાત મુખ્ય મંત્રી રાહત ફંડને આશ્ચર્યજનક રીતે લાગુ પડતો નથી! કેટલાક મુદ્દા જોઈએ:
  (૧) આ ફંડ ૧૯૬૭માં રચાયું હતું. તે એક ખાનગી ફંડ છે, સરકારી નહિ. તેનો વહીવટ મુખ્ય મંત્રીના અધ્યક્ષપદ હેઠળની પાંચ સભ્યોની સમિતિ કરે છે. મહેસૂલ ખાતું તેનું સંચાલન કરે છે.
  (૨) તેના નામને કારણે લોકોને તો એમ જ લાગે છે કે આ સરકારી ફંડ છે. પણ એ સરકારી ફંડ છે જ નહિ.
  (૩) આ ફંડના આવકજાવકના હિસાબો જાહેર કરવામાં આવતા નથી. વિધાનસભામાં પણ તે રજૂ થતા નથી. થોડાં વર્ષો અગાઉ માહિતી અધિકાર ધારા હેઠળ અરજી કરાઈ ત્યારે પણ તેની માહિતી આપવામાં આવી નહોતી અને એમ કહેવામાં આવ્યું હતું કે આ તો એક ખાનગી ફંડ છે.
  (૪) કેટલા પૈસા ફંડમાં દાન પેટે આવ્યા અને તે ક્યારે, કોના માટે અને કયા હેતુ માટે ખર્ચાયા તે જાણવાનો લોકોને અધિકાર છે પણ સરકાર તે અધિકારને માન્ય રાખતી નથી.
  (૫) અત્યારે પહેલાં આ ફંડમાં કેટલા પૈસા છે તે સરકાર જાહેર કરે, તેનો ગયા વર્ષનો તથા ચાલુ વર્ષનો વિગતવાર હિસાબ જાહેરખબર આપીને જાહેર કરે. ફંડમાં પૈસા લેવા જાહેરખબરો આપી શકાય તો હિસાબ આપવા પણ જાહેરખબર આપી શકાય.
  (૬) ફંડમાં જે પૈસા છે તે કોરોના આપત્તિના નિવારણ માટે કેવી રીતે વાપરવાનું આયોજન છે તે પણ સરકાર જાહેર કરે.
  (૭) તત્કાળ કેટલાં નાણાંની જરૂર લાગે છે તેનો સરકાર અંદાજ આપે. તે શાને માટે વપરાશે તે પણ કહે. પછી જ લોકો પાસે પૈસા માગે.
  (૮) જ્યારે પણ કોઈ મોટી આપત્તિ આવે છે ત્યારે સરકાર આ ફંડમાં પૈસા ભેગા કરે છે અને વાપરે છે, પણ કદી કરોડો રૂપિયાનો હિસાબ આપતી નથી. આ બાબત પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ જેવા સુશાસનના સિદ્ધાંતોનો સરેઆમ ભંગ છે.
  *હવે બીજો ગંભીર મુદ્દો:*
  (૧) બંધારણની કલમ-૨૬૭(૨) મુજબ 'ગુજરાત આકસ્મિકતા નિધિ'ની રચના કરવાની હોય. ગુજરાતમાં ૧૯૬૦માં તે માટે કાયદો પણ થયેલો છે. આ નિધિ એટલે કે ફંડમાં રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી દર વર્ષે થોડીક રકમ અલાયદી મૂકવાની છે.
  (૨) આ ફંડની રકમ કોઈ પણ અણધાર્યા ખર્ચને પહોંચી વળવા વાપરવાની હોય છે એમ બંધારણ કહે છે.
  (૩) ગુજરાત સરકાર છેલ્લાં ૨૦ વર્ષથી આકસ્મિકતા નિધિમાં એક રૂપિયાની પણ જોગવાઈ કરતી નથી! જાણે કે ગુજરાતમાં કોઈ આપત્તિ આવવાની જ ના હોય!
  (૪) પણ તે હેઠળ થોડીઘણી રકમ તો તે વાપરે જ છે પાછળથી જોગવાઈ કરીને.
  (૫) ચાલુ વર્ષના રૂ. ૨.૦૩ લાખ કરોડના બજેટમાં એક પણ રૂપિયો આ ફંડ માટે ફાળવાયો નથી! ૨૦૨૦-૨૧ના ₹ ૨.૧૪ લાખ કરોડના બજેટમાં પણ એક રૂપિયો પણ આકસ્મિકતા નિધિ માટે નથી!
  (૬) સામાન્ય લોકો પણ આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે અલગ બચત મોટે ભાગે ભેગી કરે છે તો સરકાર કેમ આપત્તિઓ આવશે એમ ધારીને અલગથી બજેટમાં રકમ રાખતી નથી, બંધારણમાં જોગવાઈ હોવા છતાં પણ?
  (૬) જો રાજ્ય સરકારનું ચાલુ વર્ષનું બજેટ ₹ ૨.૦૩ લાખ કરોડનું હોય તો તેની બે ટકા રકમ પણ ₹ ૪૦૦૦ કરોડ થાય! કોરોના સામે લડવા આટલી રકમ તો સરકાર પાસે છે જ, હોવી જ જોઈએ.
  (૭) ગુજરાત સરકાર આકસ્મિકતા નિધિ નહિ રાખીને બંધારણ અને કાયદાનો ભંગ કરી રહી છે એ સ્પષ્ટ છે.
  તા. ૨૬-૦૩-૨૦૨૦.
  ----
  આપણે સૌ જાણીએ છીએ કે આ સરકાર ગરીબ વિરોધી અને બેજવાબદાર સરકાર છે. એટલે જો ખરેખર લોકોની ચિંતા હોય તો સીધા અસરગ્રસ્તોને ફંડ આપો, અસરગ્રસ્તોને સહાય કરો પણ આ સરકારને રૂપિયા ના આપતા. તમારા રૂપિયા ક્યાં વપરાય ગયા એ ક્યારેય ખબર નહિ પડે. તમારી મદદ કરવાની ભાવના ઉત્તમ છે તેનો સરકાર દુરુપયોગ ના કરી જાય તે જોજો. 🙏🙏
  ભૂકંપ વખતે કરોડોના કૌંભાંડો થયા હતા, એ યાદ જ હશે તમને. 🙏🙏
  કૌશિક શરૂઆત

 • Bhavesh Acharya
  Bhavesh Acharya 5 दिन पहले

  CM se bat karni he muje number mil sakta he

 • Kanjibhai Sathaliya
  Kanjibhai Sathaliya 5 दिन पहले +1

  Rasn kard nahoyto sukarwo?

 • Jitendra Daraji
  Jitendra Daraji 5 दिन पहले

  Sarkare help laine number aapvo joiye
  Je lokone aanaj amale athva ochhu male
  A mate

 • Thakor Waris
  Thakor Waris 5 दिन पहले

  Mari jode apl card 6 too mane rasan madse na pade to atyar lagi to mane rasan maliyo nathi pan have jarrur pade avi parish tithi 6 mara jeva gana hase koi madad karjo badha ne jaherat pramne

 • Lakum Rajesh
  Lakum Rajesh 5 दिन पहले

  અનાજ નથી જોઈતુ પૈસા આપો પૈસા ની તાણ સે ભારત મા ગરીબો ને આપ

 • Prakash Vanjara
  Prakash Vanjara 5 दिन पहले

  આજ સુધી કોઈને આપ્યું

 • Kalpeshkumar Patel
  Kalpeshkumar Patel 5 दिन पहले +3

  રેશન ની દુકાનમાં જે કુપન મા નીકળે એજ પૂરતું દુકાન વાળા આપતા. નથી.
  તો સરકારે જાહેરાત કરી એ આપશે ખરા
  રેશન દુકાનો વાળા ને મોજ બાકી ગરીબ જનતા નું સુ

 • Mohita Ba Rajput
  Mohita Ba Rajput 5 दिन पहले

  આશાનોપગાવધારો

 • asutosh rosan prinsh
  asutosh rosan prinsh 5 दिन पहले

  Rispaans de rahe hai sir
  Mile ga kab
  Marne ke bad
  5 divas beet choke hai

 • asutosh rosan prinsh
  asutosh rosan prinsh 5 दिन पहले

  Jo rant par rahta hai
  Jisake rasan card na ho to

 • Nildeep Lodhiya
  Nildeep Lodhiya 5 दिन पहले

  Ahvas yojna na hapta ne mudat lambava vinanti sar

 • G bhajan M Sandahy
  G bhajan M Sandahy 5 दिन पहले

  અમારે શું સુ કરવુ અમે પણ ગરીબ સીયે અમારે ઘેર અનાજ નથી તેલ નથી સાક ભાજી પણ નથી

 • Aanu rathod Rathod
  Aanu rathod Rathod 5 दिन पहले

  Sir ek kamai 5manso khai e ghare 6e to sukre garib manso

 • Ali Shaikh
  Ali Shaikh 5 दिन पहले

  Abe dalle news channel mirror Wala effect hata

 • Ajay Patel
  Ajay Patel 5 दिन पहले

  સાહેબ ગુજરાત માં ખાલી નાના જ નથી
  ગરીબ ની સાથે મધ્યમ વર્ગના લોકોનુ ધ્યાન પણ રાખજો કારણ કે મરવાનો વારો એમનો આવવાનો

 • AMARJEET KURMI
  AMARJEET KURMI 5 दिन पहले +1

  Bakwaas Gujarati channel

 • K.B Meena
  K.B Meena 5 दिन पहले

  जो राजस्थान के बंदे गुजरात में फंसे हुए रुपाणी जीवन के लिए बसों की व्यवस्था जल्द ही चालू करें

 • Apna Attitude
  Apna Attitude 5 दिन पहले +1

  Tnx CM Sir

 • Krishna krishna5171
  Krishna krishna5171 5 दिन पहले +1

  લોન વાળા ડંડ લેય છે તો આ પૈસા કોન આપસે

 • Krishna krishna5171
  Krishna krishna5171 5 दिन पहले

  સેક બાઉન્સ થાઇ તો બેંકો દ્વારા ડંડ લેવા મા આવે છે

 • Krishna krishna5171
  Krishna krishna5171 5 दिन पहले

  લોકો ને લોન ના હપ્તા ભરવા માટે જવુ હોય તો રસ્તાઓ પર પોલીસ ગાડીઓ ડીટેન કરે

 • Krishna krishna5171
  Krishna krishna5171 5 दिन पहले

  તમારી પોલીસ ખોટી રીતે કનડગત કરવામાં આવે છે

 • Krishna krishna5171
  Krishna krishna5171 5 दिन पहले +1

  ખોટી વાતો કરો છો

 • Shatis Ramiya
  Shatis Ramiya 5 दिन पहले

  Tame KHI dyo Cho aapva to joy ne

 • Shatis Ramiya
  Shatis Ramiya 5 दिन पहले

  Bpl varane aapo ke APL ne

 • R.h. vaghela
  R.h. vaghela 5 दिन पहले +1

  એક તેલનો ડબો નય આપો

 • Ajit sain
  Ajit sain 5 दिन पहले

  I think kejrival IS better C.M THEN VIJAY RUPANI

 • Shankar Maheshwari
  Shankar Maheshwari 5 दिन पहले

  Aa je tam bolo Co mathne math pajhane murh banava math bolo Co

 • Shankar Maheshwari
  Shankar Maheshwari 5 दिन पहले

  chodu banana Danda band karo

 • Thakor amarshi
  Thakor amarshi 5 दिन पहले +1

  વિજય ભાઈ રૂપાણીને જણાવવાનુ કે કોરોના વાયરસમો એક પોજિટિવ દરદી ને કેરોશીનથી માલિશ ચેક કરો

 • Shailesh Bhai
  Shailesh Bhai 5 दिन पहले

  મુખ્યમંત્રી g આપ કહો છો k અનાજ ખાંડ મફત આપવાની પણ ગરીબ માણસ સુધી પહોંચ તું નથી આજે ત્રણ દિવસથી ગરીબ લોકો કે અનાજ ખાધુ નથી એની જવાબદારી કોણ લેશે આપ કહો છો કે બધું ગરીબ લોકોને મફત આપવાનું

 • Shrawan m Solanki Shrawan m Solanki
  Shrawan m Solanki Shrawan m Solanki 5 दिन पहले +1

  રોજ આપશે

 • Aman Memon
  Aman Memon 5 दिन पहले

  Akkhaa Gujarat ma sir curfew lagadi dv apri public mane em nathi kadak kaido lago padi lv eni bov jarurat che hve sir aa mari request che tamarathi plz sir hve tame j kaik kari sako cho mane asa che ke tame awo karso thnk u sir 🙏🙏🙏

 • MD Imran Shaikh
  MD Imran Shaikh 5 दिन पहले

  Sir aap ke yha kuch doosre prdes ke log bhee rhte jo abhi kafi preshani me he koi alg se skeem do bihar up sarkaar se aap le lena plz help us

 • ven parvin
  ven parvin 5 दिन पहले

  Garib manso pase resan kard mogha bhavna che .vi. Uchpa ta.vav.b.k

 • Raj Thakor
  Raj Thakor 5 दिन पहले

  વરસાદ ને લીધે ખેડુત પાયમાલ

 • janvi Tripathi
  janvi Tripathi 5 दिन पहले +3

  સરકાર દ્વારા સારા પગલાં લેવાયાં છે. પણ રેશનકાર્ડ દુકાનદાર અનાજ ઓછું આપે છે એનું શું???? 21કિલો ઘઉં ની જગ્યાએ 10 કિલો આપે છે.

  • janvi Tripathi
   janvi Tripathi 3 दिन पहले

   I know pan hu Twitter nathi vaprti.pan gujrat mitra ma ચર્ચાપત્ર lakhish.

  • Akash Gohel
   Akash Gohel 3 दिन पहले

   I think tmare aa sval Twitter par karvo joy ye ..,!

 • Dineshbhai Luhar
  Dineshbhai Luhar 5 दिन पहले

  ખૂબ સરસ સાહેબ

 • naresh bhai
  naresh bhai 5 दिन पहले

  Senitaez And mask Aapo

 • Ash Solanki
  Ash Solanki 5 दिन पहले

  😂''Mafat'' joiye chie bichara ketla logo ne ani sahay male che...?

 • Bhuvan Patel
  Bhuvan Patel 5 दिन पहले +1

  Ok

 • ગોવિદં પટેલ
  ગોવિદં પટેલ 5 दिन पहले

  Supar sar

 • Viral Chauhan
  Viral Chauhan 5 दिन पहले

  Rashan card vagar na pade to su karvu

 • Viral Chauhan
  Viral Chauhan 5 दिन पहले +1

  Sir rashan card addit ma aapyo 6 etle e loko aapva ni na pade 6

 • Hasmukhkumar Hasmukhkumar
  Hasmukhkumar Hasmukhkumar 5 दिन पहले

  અને રૂપિયા લે તો શું કરવું

 • Archana With Dinesh
  Archana With Dinesh 5 दिन पहले

  tv-india.com/vid/ppammZKC377RqYI/vidiyo.html
  Special massage and Subscribe kijiye share kijiye ple like and comment please

 • Maulik chAuhan
  Maulik chAuhan 5 दिन पहले

  #Technical maulik

 • Naker Kishor
  Naker Kishor 5 दिन पहले

  Sarkarni aa yojnama koi gerariti aachare to tenisame rural saja ae jel

 • Gohil Jigar King
  Gohil Jigar King 5 दिन पहले

  B.p.l.vadane made 6 ke A.p.l vada ne hoy nadse

 • Dilip Varma
  Dilip Varma 5 दिन पहले

  Sir hoo too 5 year thi madad mangoo Choo Gujarat government thi haji sudhi kasoo nathi malao

 • Rohit Sakariya
  Rohit Sakariya 5 दिन पहले

  Are bhai aa khotu bole chhe bjp eni 6thi ma pan sachhu roya nathi....

 • singar harikeshs sing office
  singar harikeshs sing office 5 दिन पहले

  Sarkar ka mobael nambar do rashan let shake kayoki rashan kard nahi hi to keeshe prapt kare